Gujarati Quote in Motivational by Dr. Bhairavsinh Raol

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજના દશેરાના પાવન દિવસે આપને તથા આપના પરિવારને વિજયાદશમીની હાર્દિક શુભકામના સાથે અસત્ય ઉપર સત્યનો વિજય થાય અને હંમેશા પ્રગતિ કરો, આગળ આવી તમારી યશ કીર્તિમાં વધારો થાય અને તમે અને તમારો પરિવાર દીર્ઘાયુ બને, તંદુરસ્ત રહો, જિંદગીની હરેક પરિસ્થિતિમાં તમે વિજય બનો તેવી દશેરાના દિવસે મારા અને મારા પરિવાર વતી આપને હાર્દિક શુભ કામના....!

સુપ્રભાતમ્ 💐🙏🌹

Gujarati Motivational by Dr. Bhairavsinh Raol : 111836048
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now