એક ક્ષણ જિંદગીનો ખાસ હતો,
સમણાં આવ્યા એ જ ભાસ હતો.
હારેલી બાજી જીતવા રાત દિવસ,
છતત અેના હાથ ઉપર તાસ હતો.
હોશમા નહી બેહોશ થઈ લૂંટાયો
પછી ,સામે શરાબનો ગ્લાસ હતો.
કોને કહું દિલની વ્યથા,ખુદ ને કહું
સામે અરીસો ટૂટેલો ફુટેલો કાસ હતો.
એળે ગયું આખું જીવન"અતુલ"કેમકે
જીદંગી નો અેક અેક ક્ષણ ખાસ હતો
-Atul Bhatti