*આજ નો સુવિચાર*
માંગવાથી કંઈ મળતું નથી...
ગોતવાથી કંઈ જડતું નથી...
ગજબનું બનાવ્યું છે જગત...
ધરતીને આભ અડતું નથી...
બધાંયને પોતાના કરેલા ખોટા કર્મો જ નડે છે...
બાકી અહીંયા માણસ સિવાય કોઈ કોઈને નડતું નથી...
🅷_🆁
*આ પ્રકાર ના સુવિચાર રોજ સવારે જોવા માટે જોડાયેલ રહો.*⤵️
👉
➖➖➖➖➖➖➖➖➖➖
*🙏જો આપને સુવિચાર પસંદ આવે તો આગળ શેર કરવા વિનંતી*