Gujarati Quote in Poem by Tr Mrs Snehal Rajan Jani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ધામધૂમથી લાવ્યાં સૌ, ઘરની નવી વહુને.
રંગેચંગે સંપન્ન કર્યો સૌએ આ લગ્નપ્રસંગ.
લઈને નવી વહુ સંગ, ઘરનાં ઉંબરે ઉભા સૌ.
આવ્યો મોટો થાળ કંકુ ભરેલો,
થઈ દાખલ એમાં વહુ દાખલ થઈ ઘરમાં.
પડયાં પાવન કંકુ પગલાં આખાય ઘરમાં.
અવતરી જ્યાં દિકરી એનાં પહેલે ખોળે,
થયું મોટું પાપ એ વહુથી...
ભુલાઈ ગયાં કંકુ પગલાં હવે...

-Mrs. Snehal Rajan Jani

Gujarati Poem by Tr Mrs Snehal Rajan Jani : 111835754
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now