Gujarati Quote in Tribute by Tr Mrs Snehal Rajan Jani

Tribute quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કર્યું સુશાસન દેશનું,
સંભાળી વ્યવસ્થા સુંદર.
નામ જેવા જ ગુણો હતાં,
લાલ બહાદુર શાસ્ત્રી,
બહાદુર રહ્યા અંત સુધી...
મેળવીને પદ આટલું ઊંચું,
રહ્યા સદાય જમીન પર.
હતા વડાપ્રધાન દેશનાં,
તોય ન આવ્યું અભિમાન ક્યારેય.
ઉઠાવ્યો ન કોઈ ગેરફાયદો,
હોવાનો આ પદ પર...
બુઝાઈ ગયો આ તેજસ્વી દીવડો,
મૂકીને પોતાના મૃત્યુનું રહસ્ય...
મળ્યો મૃતદેહ તાશકંદમાં,
રહ્યું રહસ્ય વણઉકેલ્યુ...
નમન એ દિવ્ય આત્માને આજે,
જન્મતિથિએ એમની...

🙏🙏🙏

Gujarati Tribute by Tr Mrs Snehal Rajan Jani : 111835509
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now