મોટા વરાછા વી આઈ પી સર્કલ ગાર્ડન ની બાજુમા
માતાજી ની ભક્તિ કેટલી કરે છે આવી મહિલાઓ તે તમે જોજો, આવી હાઈ પ્રોફાઈલ ગણાતી મહિલાઓના કારણે જ આખો મહિલા સમાજ બદનામ થાય છે,
આ વધારે તો હાઇ પ્રોફાઇલ સમાજ સ્ટેટ્સને ઉચ્ચ ગણાતા સમાજની મહિલા ઓમાં વધારે જોવા મળે છે ફેશન ના નામે આવી નવરાત્રી કેવી... તન ઢાંકવા ને બદલે તન ઉઘાડવાના એમાં પછી ચિતરામણ કરવાનું શુ આવુ શાસ્ત્ર માં કહ્યું છે?
આમાં આ છોકરીઓ નો વાંક નથી એતો
જેવું કૂવા માં હોય એવું અવેડા માં આવે અહીંયા પણ ઘણા ના ઘર માં આવું અચૂક હસે જ પણ ઘરે ના કહે તો દીકરી ની સ્વતંત્રતા છીનવાઈ જાય????
આવી આઝાદી શું કામની????
એનાં કરતાં ગરીબ ની દીકરીઓ ના કપડા ફાટેલાં હસે પણ થીગડા મારી ને પેરશે પણ ખુલ્લું ના લાગવું જોઈએ અને આજ ની ધનવાનની ઓલાદો તો જુઓ
ફેશન ના નામે ફાટેલાં પેરવાનાં હાફ કટ
પછી આપણને જ સલાહ આપે તમારી દ્રષ્ટિ ને સોચ કેવી છે ? ??
અલા જેવું દ્ર્શ્ય હોય એવું તો કોઈ પણ જોવે પણ દ્ર્શ્ય સામે આવે તો દેખાવા નું તો છેજ ને ?
આવા આઝાદીના નામે કેટલી છોકરીઓ નવરાત્રી માં જ નરાધમો નો શિકાર બનતી હોય છે કેટલીક ખોટા પ્રેમ જાળમાં સપડાય છે તો કેટલીક બળાત્કાર નો ભોગ બને છે તો કેટલીક લવ જિહાદ નો શિકાર બને છે પછી દવાખાના માં લપાતી છુપાતા અબોશન( ગર્ભપાત) કરાવવા જતી હોય છે અમુક કિસ્સામા માં/બાપ પોતે છુપાઈને લઈ જતા હોય છે પણ ક્યાં કારણે આટલું બધું વધી ગયું એ વિચારશે નહિ??
નવરાત્રી માં માતાજી નાં નામે આવા નાટકો બંધ કરો...
દીકરી ના માં બાપ હોય એને પણ પગે લાગી કહું છું
જેટલી પાળ બાધશો એટલું પાણી લાંબો સમય રહેશે બાકી પાળ તૂટી એટલે ઈજ્જત , માન , મોભો બધું પાણી માં વહી જશે નવરાત્રી આવે છે જો ખરેખર હિંદુ ના સંસ્કાર અને સંસ્કૃતિ સાચવવી હોય તો પોતાની દીકરીઓ ને બચાવો આવું કરતા રોકો...
નવરાત્રિ માતાજી નો આરાધના કરવાનો પર્વ છે માં ની ભક્તિ કરવાનો સમય છે પરંતુ વેસ્ટર્ન સંસ્કૃતિ તરફ લોકો આગળ વધી રહ્યાં છે અને પોતાના તથા પોતાના પરિવાર ના પતન નું કારણ પોતે જ બની રહ્યાં છે....
જય માતાજી 🙏🙏🙏
💃દિકરી વહાલ નો દરિયો જરૂર છે પણ જ્યારે માઝા મૂકે ત્યારે એનો કિનારો ઉલ્લંઘી ને શહેર કે ગામ માં ઘુસી જાય છે 💃🙏