આજથી પ્રારંભ થતા પવિત્ર વિ.સં.૨૦૭૮ના શારદીય આસો નવરાત્રી મહોત્સવ 2022ની આપ સૌને મારા
અને મારા પરિવાર તરફથી
શુભેચ્છા પાઠવું છું.
માઁ નવ દુર્ગા આપ સૌના પરિવાર
મા સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ
અર્પે સર્વે માઇ ભક્તો ના આરોગ્ય નુ કલ્યાણ કરે તેવી માં ભગવતીના ચરણો માં પ્રાથૅના...
🚩🙏 *જય માતાજી *🚩🙏