क्रोधो वैवस्तो राजा,
तृष्णा वैतरणी नदी।
विद्या कामदुधा धेनु:,
संतोषो नंदनं वनम्॥
(चाणक्य नीति, ८.१४)।
ભાવાર્થ -- ગુસ્સો એ હાજરાહજૂર જમરાજા છે, કામવાસના એ નરક ભણી લઇ જનારી વૈતરણી નદી છે, જ્ઞાન એ સર્વ ઇચ્છા પૂરી કરનારી કામધેનુ ગાય છે અને સંતોષ જ સ્વર્ગનો બગીચો નંદનવન છે.
(ચાણક્ય નીતિ, ૮.૧૪)
🙏શુભ આદિત્યવાર! 🙏