Gujarati Quote in Motivational by Umakant

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પિતૃ વાત્સલ્ય...
જે દિવસે બાપની આંખમાં આંસુ જુઓ,
ત્યારે તમારો જન્મારો અકારો ગણજો.
માતાની તમે જિંદગી છો, બાપનો સધિયારો,
દિવસ રાત મા રડી શકે, બાપ કોક ખૂણે રડશે.
સહાનુભૂતિને સથવારે મા જીવી જશે,
સ્વમાની પિતાને ખટકોરહેશે જિંદગીભર
વજનદાર શિશુને પિતાએ તેડ્યો હશે તાકાતથી,
એ તાકાતનો બોજ ન બનશો, માને ખાતર.
દુનિયામાં માના ગુણગાન ખૂબ ગવાય છે,
ભગવાનની આંખમાં નિહાળજો તાતની મૂર્તિ.
જન્મ ભલે આપ્યો માતાએ, ઉછેર કર્યો જતનથી,
દુનિયાદારી બાપની આંગળીએ કેળવી ગુસ્સે થઈ.
વડલાની ઉંમર ન પૂછશો,
એ તો છાંયો આપવાનો છે.
છાયાની શીતલતામાં ઢંકાયેલા પરિતાપને
ઓગાળી વિશ્વાસનો પાયો નાખ્યો છે.
- ભૂપેન્દ્ર ગાંધી
સં. હસમુખ ગોહીલ

Gujarati Motivational by Umakant : 111833188
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now