મારો પ્યારો ત્રિરંગો
મારાં દેશની શાન છે ત્રિરંગો.
મારી જાન છે આ ત્રિરંગો.
કેસરી,સફેદ ને લીલાં રંગથી શોભે છે ત્રિરંગો.
વચ્ચે છે મહાન રાજાની યાદ અપાવતું અશોક ચક્ર.
દેશની પહેચાન છે આ ત્રિરંગો.
મારી જાન છે આ ત્રિરંગો.
સદા ફરકતો રહે આ ત્રિરંગો,
દેશનું અભિમાન છે આ ત્રિરંગો.
તારો,મારો સૌનો છે આ ત્રિરંગો,
ભારતમાની લાજ છે આ ત્રિરંગો.
મારાં દેશનું ગૌરવ છે આ ત્રિરંગો,
વીરોની બલિદાન પર ગર્વ અનુભવે છે આ ત્રિરંગો.
-Bhavna Chauhan