મારી આશ...મારી હર ખૂશી છે તું...મારા ધબકતા હ્રદય નો ધબકાર છે તું...મારા હોઠો નું સ્મિત છે તું...મારી આંખો ની રોશની છે તું...મારા અંતર મા ઉભરાતા સ્નેહના ઉમળકાની લહેર છે તું...મારા સપનાની પાંખો ની સવારી છે તું...એમ કહુ કે મારી દુનિયા મારા જીવવાનું કારણ છે તું...તું છે તો હું છું...
-Bhavna Chauhan