Gujarati Quote in Religious by Tr Mrs Snehal Rajan Jani

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉગે સવાર લઈને એક નવો દિવસ,
કોઈક સારો તો કોઈક નબળો દિવસ...
ઊગી સવાર આજે પણ એવી,
પણ લઈને આવી એ તો
બાપાની વસમી વિદાય😢
દિવસ ઉગ્યો આજે લઈને સંદેશ,
વિસર્જન થાય છે જેમ ગણેશજીનું,
તેમ જ વિસર્જન કરીએ આજે
આપણાં દુર્ગુણોનું...


સ્નેહલ જાની

Gujarati Religious by Tr Mrs Snehal Rajan Jani : 111831103
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now