જીવનભરનો સથવારો
બની એકબીજાનો સહારો
પ્રીતના પુષ્પે પાંગર્યો
દામ્પત્યજીવનનો ક્યારો...
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111829505

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now