આજના ગાંધીનગર મેટ્રો દૈનિક સમાચારપત્રના ગુરુવારના વિશેષ અંક ' તોરણ ' માં મારો લેખ...
આડેધડ ફોરવર્ડ થતાં મેસેજ, સોશિયલ મીડિયા, કોઈ પણ વાત પર ત્વરિત પ્રતિક્રિયા વગેરે કેટલું જોખમી છે એ બાબત પર ચર્ચા કરતો આ લેખ દરેકે વાંચવા જેવો છે...
*લેખક:- પાર્થ પ્રજાપતિ*