ના પ્રેમ પૂછીને થાય ના કહીને કરાય,
હૈયાની ભાષા નૈયનો થી જ ઉકેલાય,
સમજદાર હોય જો દીલબર......સમજીલે..
મારા મોતનો મલાજો સચવાય જાય........

-DOLI MODI..URJA

Gujarati Shayri by DOLI MODI..URJA : 111829375

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now