કેટલું સારું લાગે ને કોઈ કહે
ક્યાં હતી
અત્યાર સુધી
હું ક્યારથી રાહ જોતો હતો...
આખા દિવસનું ટેન્શન એક તરફ અને એની
સાથે બે મિનિટ વાત કર્યા ની ખુશી એક તરફ..
💞💞

-ZainabMakda

Gujarati Whatsapp-Status by Zainab Makda : 111828168

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now