પ્રેમ પ્રત્યેનો એક દૃષ્ટિકોણ.
પ્રેમ શું છે ? તેણે અથવા તેણીએ તમને જે કહ્યું તે કંઈક કરવું અને ખાસ કરીને, જ્યારે તે વ્યક્તિ ત્યાં ન હોય ત્યારે કરવું. પૈસાને કારણે નહીં, માનને કારણે નહીં, ડરના કારણે નહીં. પરંતુ, પ્રેમને કારણે. માતા-પિતા પ્રત્યે બાળકનો પ્રેમ જેવો.
-अर्पितः