અવસર ની રાહે રહી કહેવા માટે જે વાત, અવસર આવે અચાનક ઉમંગ ઘટી ગયો.
શંકા કુશંકા વચ્ચે જીવી ગઈ આયખા ની આખી વાત, તે બોલાવી પ્રેમથી ત્યારે જ આંખો મિચાવા નો પ્રંસંગ બની ગયો.

-Viraj Pandya

Gujarati Shayri by Viraj Pandya : 111827995

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now