સમંદર ના વહેણ જેવું તારું વહાલ થંભેલું,થીજેલું બંધિયાર લાગે ખળખળ વહેતાં ઝરણાં જેવું કરે તું વહાલ તો મને સાતે કોઠા દીવા જેવું લાગે.

Gujarati Blog by ek archana arpan tane : 111827978

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now