એ બાળપણ
છીનવાય ગયું જ
મોટાની ભૂલે!

એ વાંક કોનો?
એ ભોગ લીધો કોનો?
તૂટ્યું બાળક!

દોષી હું પણ..
સાથ ન આપી શકી,
વસવસો જ...

મૌન પ્રાર્થના
એ ભીતરે લાગણી
એ રહ્યું બાકી!

-Falguni Dost

Gujarati Hiku by Falguni Dost : 111827832

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now