Gujarati Quote in Quotes by Dr. Bhairavsinh Raol

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🌹સુપ્રભાત 🌹

આપણને ગમતી વ્યકિત દર વખતે આપણને ગમતું વર્તન કરે એ જરૂરી નથી. આપણને ગમતી વ્યકિત જે કંઈ વર્તન કરે એ આપણને ગમે તે જ સાચો સંબંધ.
આંખમાં અહમ (ego)નો મોતિયો (cataract) આવ્યા પછી સત્ય ઝાંખુ જ દેખાય છે.
પરાણે હસવા કરતાં એકવાર રોઇ લેજો, કોણ આવે છે આંસુ લુછવા એ પણ જોઈ લેજો.
વૃદ્ધાવસ્થા એટલે એવી અવસ્થા જ્યારે તમને બધા સવાલના જવાબ ખબર હોય પરંતુ તમને પૂછવાવાળું કોઈ ના હોય.

Gujarati Quotes by Dr. Bhairavsinh Raol : 111827579
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now