કોણ કહે એનો સાથ નથી,
કોણ કહે એ પાસ નથી,
શ્યામ તો એના એહસાસ માં વસેલો,
મીરા માટે તો એ એના દિલ માં રહેલો,
ભક્તિ કરી એને જીવ રેડી ને,
જોગણ કેહવાઈ એની ભક્તિ કરી ને..

-Ridj

Gujarati Thought by Ridj : 111826744

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now