નીકળ્યો હું થોડેક બહાર જ્યારે
જોયું થોડું સામે આકાશ માં જાણે
નીકળ્યો કરી બંધ દુકાન નું સટલ
હતો રેનકોરટ પણ પાસે મારા ને
થયું કે લાવ જોવું હું આકાશ થોડે
ત્યાં તો સાવ હતું ખાલી વાદળ
આમ નીકળી ને બેઠો બાઈક પર
ને ગયો આગળ થોડે ત્યાં તો જોવું
વરસાદ જાણે રહ્યો હતો જોઈ લાગ
ત્યાં તો વરસ્યો મુસળધાર ઘણો
નસીબ ને પણ જાણે આવ્યા આંટા
ત્યાં ગયું બંધ બાઈક રસ્તા માં અડધે
વાગી રહ્યા છે છાંટા આંખો માં ને
ગયો હું તો સાવ પલળી આખો ને
એમાં મારા બાઈક ના આંટા
લાગી ગઈ ઠંડી મને હવે કેહવુ કોને
ત્યાં તો ડોકટર ને ગયો ખરો હું
ત્યાં તો હતી લાઈન મોટી ઘણી
ડોકટર કહે જોવી પડશે રાહ ઘણી
ત્યાં તો ચબરખી માં નબર લખેલો 50
હું તો સાવ ગયો મૂંઝાઈ હવે શું
આવ્યો નબર ખરો 50 પણ કહે
ડોકટર આલો દવા ને લઈ લેજો
દિવસ 3 સવાર ને સાંજ શું કેહવુ .
આમ ને આમ મારા નસીબ જોવો
પેહરી ને નીકળ્યો રેંકોરટ ને ના પડે
વરસાદ ને નીકળી ગયો બહાર જ્યારે
ત્યાં પડે વરસાદ મુશળધાર હે !
કુદરત કેવી છે આ કરામત તારી.
વીજળી જાણે જબુકે આકાશ માં
ત્યાં મોર પણ લાગ્યા ટહુકો કરવા
શ્રાવણ ને માસ છે મહાદેવ નો રે