હેત પ્રીત નો બંધાય તાતણો
ગુથાય રેશમ ગાંઠે પ્રેમનો ધાગો
હરહંમેશા ખુશ રહે ભાઈલો મારો
અંતરથી છે આશિષો તને વ્હાલો🥰

રક્ષાબંધનની ખુબ ખુબ શુભકામનાઓ💐

-Nirali Polara

Gujarati Thought by Tr.Mrs.Nirali Polara : 111824980

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now