આજે બહુ જ તારી યાદ આવે છે ,
ખબર નથી શું કામ આવે છે..?
પણ બહુ જ યાદ આવે છે,
વાતો તારી હોઠ ને હસાવે છે ,
અને વિરહની વેદના આંખો છલકાવે છે ,
ફોરમ ને તારી બહુ જ યાદ આવે છે...

-Mrs Farida Desar

Gujarati Quotes by Mrs Farida Desar : 111823484

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now