🪶...
ટેકા ની તો શું વાત કરો છો સાહેબ,
અર્જુન જેવી પરિસ્થિતિ છે...
ખુદના સહારા પર ટકી છું,
આ'યા બીજા ને મારા શ્વાસ લીધા ની'ય
તકલીફ છે...

-ARCHANA __સ્વયમ્Aવ
🪶....

English Thought by ARCHANA DABHI__સ્વયમ્Aવ : 111823263
Chapara Bhavna 4 year ago

ટેકો તો ત્યારે પણ મળ્યો હોત જો એમણે કૃષ્ણ ને યાદ કર્યા હોત........જે ખોટા દાવ કે પગલાંઓ હતા..એનો તો એ પોતે પણ હિસ્સો બન્યો જ હતો ને

Rudrarajsinh 4 year ago

ના તમારા ટેકાથી કોઈનેય તકલીફ છે, ના અર્જુન કેશવ સિવાય એ લડ્યો છે. તમારા શ્વાસ પણ કોઈનું ક્યાં છે નિયંત્રણ! ક્યારેક આપ આપી જુઓ અમને આમંત્રણ. - રુદ્ર રાજ સિંહ

ARCHANA DABHI__સ્વયમ્Aવ 4 year ago

માણસ ને બગડતી પરિસ્થિતિ મા ટેકા ની જરૂર પડે.... યુધ્ધ માટે તો કારણ અને કર્મો જ કાફી છે... જે જરૂર ખોટા દાવ રમાતા હતા અને ખોટા પગલાં ભારત હતા ત્યારે મળી હોત તો વાત જ અલગ હતી ને ... એ સમય ના અર્જુન ની વાત છે ... એટલે તો સરખામણી થાય 😊

Chapara Bhavna 4 year ago

પણ અર્જુન ને તો સૌથી મોટો ટેકો હતો, કૃષ્ણ નો???? 🤔🤔🤔

ARCHANA DABHI__સ્વયમ્Aવ 4 year ago

હા એવું જ કંઇક....!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now