જીવનમાં જે મળે એ પચાવતા શીખો કારણકે,
ભોજન ના પચે તો ચરબી વધે,
પૈસા ના પચે તો દેખાડો વધે,
વાત ના પચે તો પંચાત વધે,
પ્રશંસા ના પચે તો અહંકાર વધે,
નિંદા ના પચે તો દુશ્મની વધે,
દુઃખ ના પચે તો નિરાશા વધે અને
સુખ ના પચે તો પાપ વધે...
Good Morning

Gujarati Good Morning by Nirav Devani : 111823055

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now