મારી દ્રષ્ટિએ, કૃષ્ણ ભગવાન કરતા કર્ણની દોસ્તી મહાન છે..
કારણકે કૃષ્ણ ભગવાને સુદામાને , ઘરે આવ્યા ત્યારે જ મદદ કરી હતી, એમણે ધાર્યું હોત તો એ પહેલાં પણ મદદ કરી શક્યા હોત..
જ્યારે કર્ણ, દુર્યોધન ખાતર યુદ્ધ કરવા પણ તૈયાર થઈ ગયો હતો અને એ પણ અર્જુન સામે કે જેની સાથે ખુદ ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણ હતા..
#priten 'screation#