તકલીફો માં જે યાદ કરે
મહાદેવ એમની સહાય કરે
યાદ કરે જે ભાવ થી
સહાય એની સદાય કરે
હેતલ. જોષી..." જીંદગી "
જય ભોલેનાથ... હર હર મહાદેવ શ્રાવણ માસ ની સર્વે ને ખૂબ ખૂબ શુભકામનાઓ 🙏🏻🙏🏻😊😊💐💐💐

Gujarati Whatsapp-Status by Hetaljoshi : 111822305
Pagal 4 year ago

🙏 Jay Bhole 🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now