ભીંજવિલે આયખાના માવઠામાં ખુદને તું ,
આ કમોસમી વરસાદ તને ફરી ફળે ના ફળે .
આ કમોસમી વરસાદ તને ફરી મળે ના મળે .



કૃતિ રાવલ

-kruti raval

Gujarati Shayri by kruti raval : 111822020

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now