વાત હોય તો સંબંધ હોય,
સંબંધ હોય તો ઝઘડાય હોય.

ઝઘડા હોય એમાં શું ખોટું?
લાગણી બેમિસાલ, બેશુમાર હોય.

-Nency R. Solanki

Gujarati Blog by Nency R. Solanki : 111821147

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now