કોઈકની નાનકડી ભૂલ યાદ રાખવી એ આપણી બહુ મોટી ભૂલ છે. એનાથી સંબંધોમાં બહુ મોટું ગાબડું પડે છે. ભલે બોલવાનું ઓછું કરી દઈએ પણ માફ કરતાં શીખીએ. આપણાં જ મનનો ભાર હળવો થશે.

-Mrs. Snehal Rajan Jani

Gujarati Motivational by Tr Mrs Snehal Rajan Jani : 111820693
Nilesh D Chavda 4 year ago

સબંધ એક એવી વસ્તુ છે કે જે પોતાના પરજ છે જ્યારે કોઈપણ સબંધ તૂટે તો હમેશા એમાં એકબીજા પ્રત્યે રાગ દ્વેષ ઊભો થાય છે એટલા માટે તૂટે છે ... જતું કરવાની લાગણી જેની પાસે હોય એના ક્યારેય સબંધો નહિ તૂટતાં..

Nilesh D Chavda 4 year ago

સબંધમાં જો જેને એ સબંધની કિંમત વધારે હસે અથવા તો એ સબંધ રાખવા માંગતા હશે એ વ્યક્તિ હમેશા નમી જશે ..

બદનામ રાજા 4 year ago

સાચી વાત છે...!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now