પ્રેમ કરવો હોય તો ???
છોકરીને કેટલા ભાઈ છે એ પૂછીને કરજો
એક ભાઈ હશે તો ચાલશે બે ભાઈ હશે તો પણ ચાલશે
અને જો ત્રણ ચાર ભાઈ હશે તો સમજો
તમારા ટાંટીયા જ ભાંગી નાંખશે ....🤣😂
નરેન્દ્ર પરમાર ✍️

Gujarati Funny by Narendra Parmar : 111820361

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now