Gujarati Quote in Motivational by મહેશ ઠાકર

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજથી 20 વરહ પેલા. સમજતા થયા ત્યાર ની વાત કરું.આપણી માવડીયું ને કેટલુ કામ રહેતું.નાના મોટા બે ત્રણ છોકરાઓ ને સાચવવા ના.ઘરે 5 હાત જેવી ભેસુ હોય સવાર માં વહેલા 5 વાગ્યે ઉઠી ને નીણ પૂરો કરે ભેસુ દોવે વાસીદુ પોદરા નાખી.સમય સર કાળજી રાખી ને દૂધ વારા નો સાદ સાંભળીને દૂધ ભરવા નું.સવાર માજ આખા કુટુંબ નું રાંધવા નું.ભાત લઈ ખેતરે જાવા નું ત્યારે કેવા બાઇક ને કેવી સાઇકલ ? ખેતરે જય આખો દિવસ તનતોડ મહેનત કરવા ની સાંજ પડે ને ખડ લેવાનું ફરી પાસું ચાલી નેજ આવા નું. સાઇકલ હોય તોય તેમાં ખડ ની ગાંસડી હોયજ.ઘરે આવી ને પાસું એનું એજ.નાના ધાવણા સોકરા ને ધવારી ને. તયારે પાણી ની સુવિધાઓ નહિવત હતી માથે એક હાંડો માટલી કાખમાં ઘડો (50-55 લીટર પાણી) આવા 8 થી દસ ફેરા કરીને પાણી ભરવાનું.ભેસુ દોવાની દૂધ ભરવાનું.સાંજ નું 6.7 જણ નું રાંધવા નું. આ ડેઇલી રૂટિન હોય.માં એક દિવસ ઘરે રિયે તોય ઘર આખા ના ગાસણી એક કપડાં ધોવા જવાના એ પણ તળાવે.(આટલું આટલું કરવા છતાં એ જમાના ની સાસુ ની કચકચ તોબા તોબા) સુ ફેશન.ફરવા જાવું જમવા જાવું કોઈજ નહોતું બસ કામ કામ ને કામજ. ત્યાર ની માવડીયું ની સહન શક્તિ જ કાંઈક અલગ હતી દોસ્ત.🙏

અને આજ કાલ ની સેડારીયું હા સેડારીયુજ લગ્ન થયે જ કહી દીયે.હું કામ નહીં કરું. જાનુ આપડે ચિટી માં રહેવા વય જવું છે. હું મમી પપા સાથે નહિ રહું. હું એટલું બધું ન કરી શકું મને આમ થઈ જાય તેમ થઈ જાય.આજે જમવાનું નહિ બનાવું મને મજા નહિ ચાલ ને બહાર જઈએ.બસ આખો દિવસ સેતી માથે મેમસાબ ની જેમ પગ પર પગ ચડાવી ને મોબાઈલ ઘચેડવાનો.છતાં પણ સાસરિયા માં ભીહ પડી જાય છે કેમ જાને કારાપાણીએ રોવરાવતા હોય. અને આજ ની સાસુઓ માં બીજું એક ખાસ જોવા મળે છે વહુ ને પણ દીકરી ને જેમ રાખે છે.એનું કારણ એજ કે આ સપરપગી ને પપલાવા છતાં છોકરાનું ઘર નો ભાગે બસ. એજ

#બસ_એમજ

Gujarati Motivational by મહેશ ઠાકર : 111820229
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now