દુશ્મન બની
એ અનોખી અદાથી
સાથ આપે છે.
એ પોતિકુ.. સંભાળ,
જો.. અનોખી રાખે છે!

-Falguni Dost

Gujarati Hiku by Falguni Dost : 111820006

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now