બૌધ્ધ દર્શન:अत्ता हि अत्तनो नाथो
अत्ता हि अत्तनो नाथो को हि नाथो परी सिया ।
अत्तना हि सुदन्तेन नाथं लभति दुल्लभं॥
મનુષ્ય પોતે જ પોતાનો નાથ/ સ્વામિ છે. બીજો કોઈ એનો સ્વામિ ભલા કઈ રીતે હોય? મનુષ્ય પોતે જ પોતાના ઉપર સારી રીતે કાબુ રાખીને દુર્લભ સ્વામિત્વ પ્રાપ્ત કરી શકે છે અને નિર્વાણ પામી શકે છે.
अत्ता हि अत्तनो नाथो अत्ता हि अत्तनो गति।
तस्मा संज्जम'त्तानं अस्सं भद्र व वाणिजो॥
બુદ્ધ કહે છે મનુષ્ય સ્વયં પોતાનો સ્વામિ છે. પોતે જ પોતાની ગતિ છે. એટલે તમે તમારી જાતને સંયમમાં રાખો જેવી રીતે વેપારી પોતાના પાળેલા ઘોડાને પોતાના વશમાં રાખે છે.
अत्त दीप भवः। પોતાના દીવા(દીપક) પોતે બનો એવું પણ બુદ્ધ કહી ગયા છે. મતલબ પોતે સ્વયં પોતાનો પ્રકાશ બનો.
बौद्ध दर्शन का एक सूत्र वाक्य है 'अप्प दीपो भव' अर्थात अपना प्रकाश स्वयं बनो। गौतम बुद्ध के कहने का मतलब यह है कि किसी दुसरे से उम्मीद लगाने की बजाये अपना प्रकाश (प्रेरणा) खुद बनो। खुद तो प्रकाशित हों ही, लेकिन दूसरों के लिए भी एक प्रकाश स्तंभ की तरह जगमगाते रहो।
भगवान बुद्ध ने कहा है कि “अप्प दीपो भव” अर्थात अपना दीपक स्वयं बनो ।कोई भी किसी के पथ के लिए सदैव मार्ग प्रशस्त नहीं कर सकता केवल आत्मज्ञान के प्रकाश से ही हम सत्य के मार्ग पर आगे बढ़ सकते हैं।
ભાવાર્થ અને પ્રસ્તુતિ: ડો. ભૈરવસિંહ રાઓલ