આ ઈશ્ક ની અફરા તફરીમાં,
કૈક ના જીવન ખાક થયા “સ્વરા”

જે જાણી ગયા એ મૌન રહ્યા,
ને બીજા બળી ને રાખ થયા..✨

Gujarati Shayri by Swara Shah : 111818971

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now