*આર્ટ ઓફ લિવિંગ, રાજકોટ*
આપ સૌને પરિવાર અને મિત્રો સાથે
*ગુરુપૂર્ણિમાની ઉજવણી* માટે
પધારવા આમંત્રણ આપે છે.
*આવતી કાલે*
આનંદમય અને દિવ્ય સત્સંગ
🎼🎹🎻🎷🥁
વિશ્વ વિખ્યાત ગાયક
*શ્રી વિક્રમ હાઝરા* સાથે
*📆 14 જુલાઈ 2022, ગુરુવાર*
*આવતી કાલે*
*⏰ સાંજે 8:00 PM વાગ્યા પછી...*
સ્થળ: 🛕
*BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર સત્સંગ હૉલ, કાલાવડ રોડ, રાજકોટ*
વધુ વિગતો માટે સંપર્ક કરો: 📞
📲 9825215234
📲 9825617234
🙏🏻 જય ગુરુદેવ 🙏🏻