આ મન તો ઘણાબધાને પસંદ કરે પણ,છેક ઊંડે સુધી ઊતરી જવાની પરમિશન દરેક માટે નથી હોતી. એ સ્થાન સ્પેશ્યલ વ્યક્તિ માટે રિઝર્વડ હોય છે.
સ્ત્રી જ્યારે કોઈ પુરુષને એના સ્ત્રીત્વથી ઉપરવટ જઈને પોતાને સમર્પિત કરે છે ત્યારે પુરુષ પણ એ સંવેદના, લાગણીને સમજી એનો સ્વીકાર કરે છે. આ બંધન સત્યનું છે, આ બંધન ત્યાગનું છે. અહીં ખોટા ઢોંગનું કોઈ જ અસ્તિત્વ જ નથી..
-Shanti Bamaniya