એક જ ઈશારોને હ્રદયસ્પર્શી શબ્દો
હચમચાવી દે મર્મસ્પર્શી શબ્દો
વાલિયામાંથી વાલમિકી થવાય
જો સાચા ગુરુનો સાથ મળી જાય…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111818628

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now