મારી ડાયરી ના પાને ્્્્્
નસીબ....
હવે એને જોવા નો કોઈ અથૅ
નથી...
મને સમજી શકે એવું એનું
દિલ નથી...
એ તરછોડયા કરે......
એને હું ચાહયા કરું એ મને
મંજૂર નથી....
આંખો રડી... દિલ રડયું...
હવે આંસુ સારવાનો કોઈ
અથૅ નથી....
ભલે હું હારી એ જીત્યો...
મારી હાર જેવો દમ એની
જીત મા નથી....
એને પામી શકું.... એવી કોઈ
રેખા મારા હાથ મા નથી...
પણ નસીબદાર તો એ પણ
નથી.... કેમકે હું એના નસીબ મા નથી....
જીજ્ઞા પંડ્યા.....🖋