પહેલું પગથિયું... પ્રેમ...
બીજું પગથિયું... નિષ્ઠા...
ત્રીજું પગથિયું... વિશ્વાસ...
ચોથું પગથિયું... સમર્પણ...
પાંચમું પગથિયું... ઘ્યાન...
છઠું પગથિયું... વિરહ...
સાતમું પગથિયું... જ્ઞાન...
આઠમું પગથિયું... બોધ...
નવમું પગથિયું... મુકિત...
દસમું પગથિયું.. મિલન...
જે પ્રેમને જાણે, તે ભકિતને પામે...
દર્શના રાધે રાધે