સમાજમાં બદલાવ તો એ દિવસે આવશે, જે દિવસે દીકરીના પિતા ભાવિ જમાઈને કહેશે,"આશા રાખું છું કે તમને રસોઈ બનાવતા આવડતી હશે, કારણ કે સારી નોકરી, પૈસા, ફ્લેટ અને ગાડી તો અમારી દીકરી પાસે પણ છે."
-પાયલ ચાવડા પાલોદરા

Gujarati Thought by Payal Chavda Palodara : 111817751

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now