છોડી દે આ ઝંઝટ કામની
ને જંદગીને માણ આરામથી
સફેદ લટમાં તું લાગે સુંદર
જીંદાદીલી છે તારી અંદર
હાથની કરચલી લાગે સુહાની
અવિરત કામ કર્યાની નિશાની
સંગ માણ્યો છે સદા સાથમાં
અલવિદા કહીશું હાથ લઈ હાથમાં…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111817670

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now