દોસ્તી નો કાગળ
કાગળ મોકલું છું જરા ધ્યાન થી રાખજો કાકા,
આ તો મારી જૂની યાદો નું પોટલું છે.
સરનામાં તો એના હૈયા ના લખજો કાકા,
એ જ્ તો અમારી યાદો ની ગંગા છે.
મોકલવી તો છે ઘણી બધી યાદો પણ,
અમારા કાગળ ખૂટે છે.
પણ એ નિશાળ ની દોસ્તી તો ક્યાં તૂટે છે.
-જતીન ની કલમ