🙏જય શ્રી કૃષ્ણ 🙏
બ્રાહ્મણ ની દોસ્તી મા કંઇક તો હશે ને સાહેબ
નહિ તો ગોવૅધન પવૅત ઉચકનારો
દુનિયા ચલાવનાર,જગત ના પાલનહાર
સુદામા ના પગ ના ધોવે,
તમારા બધા સંબંધીઓમાં એક મિત્ર
મિત્ર બ્રાહ્મણ રાખજો સાહેબ,
દુનિયા રસ્તા વચ્ચે છોડી દેશે ને ત્યારે તમારો
બ્રાહ્મણ મિત્ર તમને રસ્તો બતાવશે
શ્રી કૃષ્ણ વચન. .....
લોટ માંગતા કે ભિક્ષાવૃતિ કરતા
બ્રાહ્મણ ને ગરીબ ના સમજતા સાહેબ.....
એની સાથે ત્રિભુવન નો નાથ છે....
મહાદેવ વાણી.......
ગમે તેવા ભવ્ય મંદિર બાંધો....
મૂર્તિ મા ચેતના ત્યારે જ આવે...
જયારે કોઈ બ્રાહ્મણ તેમાં
પ્રાણ પ્રતિષ્ઠા કરાવે સાહેબ... જય સીતારામ🙏
જીજ્ઞા પંડ્યા....,,🖋