અનરાધાર વરસાદ માં
પણ કોરીકટ રહી છે
આ લાગણીઓ પણ
એટીકેટબની ગઈ છે
છત્રી વગર સુકાઈ રહી છે
ને છત્રી નીચે ભીંજાઈ રહી છે...
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111817454

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now