કંટાળેલુ, સાંભળી સાંભળીને અકળાઈ ગયેલું, વજન ઊંચકીને થાકેલુ, આખો દિવસ એના ખભે લટકી રહેલું, થાકીને હવે સુઈ ગયુ, વિચારતુ,કાલે ફરી એ જ ભણતરનો ભાર...

-Dr.Minal Patel

Gujarati Microfiction by Dr.Minal Patel : 111817375

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now