ખાલી ફોટો ફ્રેમ છે મારું મન,
એમાં ફોટો મઢાવી દઉં તમારો આજીવન,
મન માં વસાવ્યા છે તમને મે,
વારી દીધું છે તમારા પર મારું આખુંય જીવન.

-AR Bharvad

Gujarati Shayri by Aarti bharvad : 111817356

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now