અધૂરી રહેલી પ્રણયની દાસ્તાંને
કલમથી કંડારી કહાનીમાં ઢાળું
દાયકાઓના દાયકા વીત્યા પણ
પ્રણયના નામે તો તુજને જ
મુજ સમીપ હું ભાળું…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111817228

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now